Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> One Vote Politics In Universities Gujarat Cricket

યુનિ.માં ગુજરાત ક્રિકેટ એસો.ના એક વોટ માટેનું રાજકારણ ગરમ

Bhaskar News, Ahmedabad | Jul 10, 2012, 01:44AM IST
 
 


ગુજરાત યુનિવર્સિટી ધીરેધીરે રાજકીય પક્ષોનો અખાડો બની ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુ. યુનિ. સ્ટાફ સ્પોર્ટ્સ-રિક્રિએશન ક્લબના પ્રમુખ તરીકે પૂર્વ કુલપતિ ડૉ. પરિમલ ત્રિવેદીએ તેમનો કાર્યકાળ પૂરો થયા પછી કાર્યકારી કુલપતિ ડૉ. મુકુલ શાહની નિયુક્તિ કરી દેતા વિવાદ સર્જાયો છે.

ગુજરાત ક્રિકેટ એસો.માં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ-રિક્રિએશન ક્લબના પ્રમુખનો એક વોટ ગણાય છે.ત્યારે આ ક્લબના સભાસદોની બેઠક યોજયા સિવાય ક્લબના પ્રમુખ તરીકે કાર્યકારી કુલપતિની નિયુિકતને અંગે સોમવારે યુનિ.માં કોંગ્રેસી સભ્યોએ રજૂઆત કરી હતી.

સોમવારે બપોરે સિનિયર સિન્ડિકેટ મેમ્બર નરહરિ અમીનની આગેવાનીમાં કાર્યકરોએ ભારે આક્રોશ સાથે કાર્યકારી કુલપતિ ડૉ. મુકુલ શાહ સમક્ષ રજુઆત કરી હતી.

 
 
 

Your Opinion
 
 
Code:
5 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment