Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> ISRO’S GAGAN To Make Flying Safer, Cheaper

ઇસરોનું 'ગગન' વિમાની ભાડામાં કરશે ઘટાડો!

Jumana Shah, DNA, Ahmedabad | Sep 12, 2012, 11:15AM IST
 
 


-'ગગન' દ્વારા મળેલી સચોટ માહિતીથી વિમાની મુસાફરી બનશે સુરક્ષિત

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇનેશન (ઇસરો) દ્વારા તાજેતરમાં જ 100મું PSLV લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે અમદાવાદ સ્થિત સ્પેશ એપ્લિકેશન સેન્ટર (SAC) સેટેલાઇટ બેઝ ઑગ્મેન્ટેશન સિસ્ટમ ગગનને લોન્ચ કરવા ખૂબ જ ઉત્સાહિત છે. ગગનને આ મહિને 22 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ગગન નેવિગેશન સિસ્ટમ અમદાવાદ સ્થિત એસએસી દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

ગગન સેટેલાઇટ બેઝ ઑગ્મેન્ટેશન સિસ્ટમ છે, જે જીપીએસ એડેડ જીઓ ઑગ્મેન્ટિડ નેવીગેશન પર આધારિત છે. આ જીપીએસ નેવિગેશન સિસ્ટમ એવિયેશન ઇન્ડસ્ટ્રી માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. સેટેલાઇટ બેઝ ઑગ્મેન્ટેશન સિસ્ટમ ગગન સ્થાપિત થયા બાદ તે એર ટ્રાફિક કન્ટ્રોલની કાર્યક્ષમતા વધુ સારી બનાવી દેશે.






 
 
 

Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment