Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> IAS Officer Angry On Journalists In Press Conference

આઇએએસને પણ રાજકારણીઓનો રોગ લાગ્યો!

Bhaskar News, Ahmedabad | Jan 07, 2013, 09:16AM IST
 
 


વાયબ્રન્ટ ગુજરાતની રોજબરોજની વિગતો પત્રકારોને આપવા માટે ગુજરાત સરકાર તરફથી ઉદ્યોગ ખાણ અને ખનીજ વિભાગના અગ્રસચિવ મહેશ્વર સાહુને કામગીરી સોંપવામાં આવી છે. શનિવારે પત્રકારોએ કેટલાક આડા-અવળા પ્રશ્નો પૂછતાં જ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને પોઝિટિવ રહો, નેગેટિવ પ્રશ્નો ના કરવાનો સૂર વ્યક્ત કર્યો હતો. તેમ છતાં પત્રકારોએ નેગેટિવ પ્રશ્નો ચાલુ રાખતાં ઓ.કે.- થેન્કયૂ કહીને પ્રેસ કોન્ફરન્સ આટોપી લીધી હતી. આઇ.એ.એસ. અધિકારીની આ સ્ટાઇલ જોઇને પત્રકારો ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા કે, હવે આઇ.એ.એસ.ને પણ રાજકારણીઓનો રોગ લાગ્યો છે. -  નો મિનિસ્ટર (ઓએસડી)

 

Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment