DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
માત્ર ૧૨ ભણેલી આ ગુજરાતણ નીચે કામ કરે છે ૫૦૦નો સ્ટાફ
City Reporter, Ahmedabad
| Jul 10, 2012, 02:12AM IST

‘આઇ કેન ડુ ઇટ’નાં શ્રેષ્ઠ ઉદાહારણ
નારી ધારે એ કામ કરી શકે છે. આ વાત માટે બહુ દૂર નજર દોડાવાની જરૂર નથી. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં બિઝનેસના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્તકરનારી ૧૧ મહિલાઓનું ‘ગ્લો - ૨૦૧૨’ એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
આ મહિલાઓમાંથી કેટલીક મહિલાઓએ પરંપરાગત રીતે પુરુષપ્રધાન ગણાતા બિઝનેસ ક્ષેત્રોમાં પોતાની આત્મસૂઝથી રસ્તો બનાવી આગળ આવી છે. એવોર્ડ મેળવનારી ૪ બહેનોએ પોતાના સંઘર્ષ અને સફળતાની વાતો ‘સિટી ભાસ્કર’ સાથે શેર કરી હતી. વાંચો તસવીરો સાથે આ ગાથા...






