એચએનઆઈ અને અવારનવાર વિદેશ જનારાને આનાથી લાભ થશે
વિદેશમાં અવારનવાર પ્રવાસ કરી રહ્યા છો અને અચાનક કોઇક બીમારીથી વિદેશની હોસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે ખર્ચ બહુ મોંઘો પડી શકે. અહીં સારવાર લઈ રહ્યો હોવ અને ડોક્ટર કહે આ બીમારીનો ઇલાજ વિદેશમાં જ થઈ શકશે ત્યારે? આવી સ્થિતિ સામે લડવા માટે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ વિદેશની હોસ્પિટલમાં સારવાર લઈ શકાય તેવો હેલ્થ પ્લાન લાવવાનું વિચારી રહ્યા છે જે અવારનાવર વિદેશ જનારા, હાય નેટવર્થ ધરાવનાર કે ઇન્વેસ્ટર (એચએનઆઈ) કે પછી વિદેશ બિઝનેસની રેગ્યુલર ટ્રિપ કરનારાને માટે ઉપયોગી બની શકે.
વીમા કંપનીઓ દ્વારા આ ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (ઇરડા)ને આ પ્રકારની યોજના લોન્ચ કરવાની ભલામણ દેશની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...