Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Couple Of College Arrested In Ahmedabad

પોશ વિસ્તારની ઘટના: યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો ઝડપાયો યુવક

Bhaskar News, Ahmedabad | Dec 30, 2012, 00:35AM IST
 
 


જાહેરમાં અશ્લીલ હરકત કરતો કોલેજિયન યુવક ઝડપાયો



લાચાર બાપે કહ્યું કે, 'બેટા હું તને કોલેજમાં ભણવા મોકલું છું, આ ધંધા કરવા નહિ‌'




હિ‌માલયા મોલથી વસ્ત્રાપુર લેક જવાના માર્ગ પર રોડની વચ્ચે બનાવેલા ગાર્ડનમાં યુવતી સાથે ગાઢ ચુંબન અને અશ્લીલ ચેનચાળા કરતા કોલેજિયન યુવક સ્મિત પટેલને ટ્રાફિક પોલીસે ઝડપી લીધો હતો. બાદમાં સ્મિત સામે જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરવાનો ગુનો નોંધી તેને લોકઅપમાં બંધ કરાયો હતો ત્યારે જ ત્યાં આવેલા તેના પિતાજી મહેન્દ્ર પટેલે એ કહ્યું હતું કે, 'હું તને કોલેજમાં ભણવા મોકલું છું, આ ધંધા કરવા નહિ‌’.



જોકે બીજી તરફ આ ઘટના બાદ પણ સ્મિતે ગૃહ વિભાગમાં નોકરી કરતા પોતાના સ્વજન મારફતે પોલીસને સીધી કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી.



અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...

 
 
 

Your Opinion
 
 
Code:
6 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment