Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » ગાંધીનગરના સેકટર-૧૩માંથી દારૂ-બિયરની ૨૫ બોટલ ઝડપાઇ

ગાંધીનગરના સેકટર-૧૩માંથી દારૂ-બિયરની ૨૫ બોટલ ઝડપાઇ

Naren Panchal | Feb 16, 2013, 17:01PM IST

શહેરમાં ગયા વર્ષે સક્રિય બનેલી બાઇકર્સ ગેંગે રોડ પર પાર્ક કરેલી કારના કાચ ફોડીને તથા બાઇકો સળગાવીને પોલીસને દોડતી કરી દીધી હતી. જો કે, આ બન્ને ગેંગે પકડાયા બાદ પોલીસે રાહતનો દમ લીધો હતો. બાઇકર્સ ગેંગને પોલીસ શાંતિથી બેસે તે પસંદ હોય, તેમ શનિવારે રાત્રે ત્રાટકેલી આ ગેંગે ગુલબાઇ ટેકરા પાસેના ગોયેલ ટાવરમાં  પાર્ક કરેલી ઔડી કારના તથા આઇઆઇએમ નજીક મયૂર બંગ્લોઝમાં પાર્ક કરેલી મર્સિડીઝના કાચ ફોડી નાંખ્યા હતા. જે અંગે સેટેલાઇટ તથા ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ આદરી છે. જોકે આ ગેંગને લઇને ફરીથી પોલીસ દોડતી થઇ ગઇ છે.



ગુજરાત યુનિવર્સિટી પાસેના ગોયેલ ટાવરમાં પાર્ક કરેલી આઉડીના કાચ ફૂટયા



ગુજરાત યુનિવર્સિટી નજીક ગુલબાઇ ટેકરા પોલીસ ચોકી પાસેના ગોયેલ ટાવરમાં રહેતા તીથલ ભાગવત રાત્રે તેમની આઉડી કાર લઇને ઘરે પહોંચ્યા હતા અને કાર  પાકિઁગમાં પાર્ક કરી ઘરે ગયા હતા  જોકે મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યે ત્રણ  બાઇક પર આવેલા છ એક યુવાનોએ ત્યાં પાર્ક કરેલી કાર પર ઇંટો ફેંકી કારના કાચ ફોડીને ભાગી ગયા હતા જે  અંગે તીથલ ભાગવતને જાણ થતાં તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.



(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ)

તસવીરોઃ વિજય ઝવેરી

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 10

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment