Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Valentine Story Of Parthiv Patel And Avni

જીમમાં પાંગર્યો પ્રેમઃ પ્રેમિકાના પિતાને જોઈ કેમ ચોંક્યાં પાર્થિવના પિતા?

1 of 12 Photos

અમદાવાદની ધના સુથારની પોળમાં ઉછરેલા ભારતીય ટીમના ખેલાડી અને પોળ બહાર ઉછરેલી એક યુવતી વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો. બંને દરરોજ મળતા, પણ આ પ્રેમની તેમની ખબર નહોતી. બીજી તરફ આ પ્રેમ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. તેમને ખબર નહોતી કે પોતાનું પ્રેમ પાત્ર તો તેમની પાસે જ છે. જો કે, આનો પણ અંત આવવાનો જ હતો અને એક દિવસ પરિવારે તેમના લગ્નની વાત કરતાં જ તેનો અંત આવ્યો અને એક મંગળ ચોઘડિયે તેમના લગ્ન લેવાયા.

પાર્થિવ પટેલ રાજપથ ક્લબમાં જીમમાં નિયમિત પણે જતો હતો, ત્યાં પાર્થિવ અને અવનીની મુલાકાત થઇ.આ પછી તો તેમની મુલાકાત નિયમિત થતી રહેતી અને અજાણતા જ એકબીજાની નજીક આવી રહ્યા હતા. જીમમાં રેગ્યુલર મુલાકાતો વધતા બન્ને વચ્ચે મિત્રતા થઇ અને આત્મિયતા કેડવાઇ.

પાર્થવિ પટેલના પ્રેમની અજાણી વાતો જાણવા માટે ફોટો બદલતા જાવ.


Your Opinion
 
 
Code:
2 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment