શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા 'સંવેદના’ દ્વારા 'સહયોગ -કિક્રેટ ફોર એ કોઝ’ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
૪પ ર્કોપોરેટ ટીમોએ ભાગ લીધો
બાળકો દરેક ટીમને ચિયર્સ કરતા હતા
બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા સંવેદના દ્વારા એક લવ્ય સ્પોર્ટસ અકાદમી ખાતે 'સહયોગ કિક્રેટ ફોર એ કોઝ’ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 'સહયોગ-ક્રિકેટ ફોર એ કોઝ’ ટૂર્નામેન્ટમાં ૪પ ર્કોપોરેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં દિવ્ય ભાસ્કર મીડિયા પાટનર રહ્યું હતું.
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ) તસવીરોઃ વિજય સોનેજી