અમદાવાદમાં એક અનોખો ફેશન શો યોજાયો હતો, જેણે ફેશન શોની દુનિયામાં અનોખુ સ્થાન મેળવ્યું છે. કારણ કે, આ કોઈ સામાન્ય ફેશન શો નહોતો. પણ આજ સુધી જેની કોઈ નોંધ પણ નહોતું લેતું, તેને આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ અનોખા ફેશન શોમાં હોટ મોડલ્સનો બ્યુટી અંદાજ જોવા મળ્યો હતો. જે જોઇને ટીકાકારો પણ દંગ રહી ગયા હતા.
વાત જાણે એમ છે કે, દેશમાં સ્વતંત્રતાના લડવૈયા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશવાસીઓને ખાદી પહેરવાનો અનુરોધ કર્યો હતો. આ પછી ઘણાં લોકોએ ખાદી પહેરવાની શરૂઆત થઈ ગઈ હતી. જો કે, આ પછી ખાદીને એક નવી નામના મળી. જેના લીધે તે ગાંધીયન કે પછી રાજનેતાઓ પૂરતી ક્ષિમિત બની ગઈ હતી. તસવીરોઃ વિજય સોનેજી
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ)