Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Six Lane Bridge On S.G. High Way

PHOTOS: આ સિક્સ લેન અંડરબ્રિજ બનશે અમદાવાદની શાન

1 of 12 Photos

અમદાવાદમાં વસતિ કુદકે ને ભૂસકે વધી રહી છે. તેની સાથે સાથે બાઈક અને કારની સંખ્યામાં પણ વધી રહી છે. આને કારણે છેલ્લા થોડા વર્ષોમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યા સામે લડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે.

ટ્રાફિક કંટ્રોલ કરવાના હેતુ સાથે જ શહેરના એસ.જી. હાઈ-વે પર ન્યુયોર્ક ટાવરથી ગ્રાન્ડ ભગવતી સુધી સિક્સ લેન અંડરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બની જતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી જશે. આ બ્રિજ ટ્રાફિકની સમસ્યા તો દૂર કરશે જ, પરંતુ આ બ્રિજ પર અનોખી પ્રોટેક્શન વોલ ગુજરાતમાં સૌપ્રથમવાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેને લીધે પણ તે ફેમસ થવાનો છે. તસવીરોઃ વિજય ઝવેરી

(અંડરબ્રિજની ખાસિયત વાંચવા માટે ફોટો બદલો)


Your Opinion
 
 
Code:
9 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment