Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Temple Lifting And Shifting In Ahmedabad

ખસી રહ્યા છે અમદાવાદ,પાટણ અને મહેસાણાના મંદિરો!

1 of 20 Photos

હમણા થોડા સમયથી અમદાવાદ, મહેસાણા અને પાટણમાં કંઇક ચમત્કારિક ગણી શકાય, તેવી ઘટના ઘટી રહી છે. અહીંના મંદિરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યા છે, તો કેટલાક મંદિર પોતાના કદથી ઊપર ઉઠી રહ્યો છે. જો કે, આ કોઈ ચમત્કાર કે તાંત્રિક વિધિ નથી. પરંતુ આ એક મનુષ્યનો અનોખો આવિસ્કાર છે.

એક મનુષ્યના મગજમાં વિચાર સ્ફુર્યો અને તેને પ્રયત્નો શરૂ કર્યા હતા. વારંવાર પ્રયત્નોને અંતે તેને આ કામમાં સફળતા મળી અને આ મંદિરો ખસવા લાગ્યા અને પોતાના કદથી ઉપર ઉઠવા લાગ્યા.

કેવી રીતે ખસ્યા મંદિરો અને ઊંચા થયા, તે જાણવા માટે ફોટો બદલો...


Your Opinion
 
 
Code:
1 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment