Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Son Of Sachin Arjun In Ahmedabad

અર્જુન કરી શકશે અ'વાદમાં કમાલ, કરશે પપ્પાની બરોબરી!

1 of 6 Photos

અર્જુનને અમદાવાદમાં મળશે સ્પેશિયલ સિક્યુરિટી

આગામી 20મી તારીખથી અમદાવાદમાં અંડર 14 ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતની ટીમો અમદાવાદ આવી પહોંચી છે. ત્યારે મુંબઈની ટીમ રમતો સચિનપુત્ર અર્જુન પણ અમદાવાદ આવી પહોંચ્યો છે. ત્યારે દરેકની નજર તેના પર મંડરાયેલી છે.

અમદાવાદમાં ક્રિકેટ નિષ્ણાંતોના મતે મોટેરા સ્ટેડિયમની પીચ બેટિંગ માટેની પીચ છે અને સચિનનો પુત્ર પણ અહીં સારો સ્કોર કરશે. કારણ કે, તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ બેટિંગ કરે છે. અમદાવાદ આવી પહોંચેલા અર્જુનને સ્પેશિયલ સિક્યુરિટી પણ આપવામાં આવશે.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો


Your Opinion
 
 
Code:
10 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment