Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Story Of Rape Victim Model Of Ahmadabad

ગેંગરેપનો ભોગ બનેલી મોડેલની આપવીતી સાંભળી કાળજુ કંપી ઉઠશે

1 of 6 Photos

દિલ્હી ગેંગ રેપ બાદ દેશભરના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા . આવાજ એક કિસ્સામાં અમદાવાદના સોલા વિસ્તારમાં પણ ગેંગરેપનો ભોગ બનેલી એક મોડેલને એક યુવકે અપનાવી લેતાં તેની જિંદગીમાં ફરીથી વસંત આવી હતી. જાણે કે કુદરતને આ યુવતીની ખુશી મંજુર ન હોય, તેમ યુવતી સગર્ભા બની કે તરત જ તેની સાથે લગ્ન કરનાર યુવક વ્યંડળ બની ગયો હતો.

આટલું ઓછું હોય તેમ યુવતીને તેના સસરાએ લાતો મારતાં તેનો ગર્ભપાત થઇ જતાં ફરીથી મોડેલ યુવતીનું જીવન અંધકારમય બની ગયું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોતાને ન્યાય અપાવવાની યાચના સાથે યુવતીએ પોલીસ કમશિરન સમક્ષ પોતાની દાસ્તાન રજુ કરતાં પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. જો કે પોલીસ કમિશનરે આ પ્રકરણની તપાસ કરવા સોલા પોલીસને આદેશ આપ્યો હતો.

સવારે અગિયારેક વાગ્યાનો સમય હતો ત્યારે એક રૂપાળી કહી શાકાય તેવી યુવતી સામાન્ય કપડાંમાં સજજ થઇને નિરાશ ચહેરે પોલીસ કમશિરન કચેરીમાં પ્રવેશે. ગેટ પાસે જ વોચમેને પુછપરછ કરતાં તેણે પોલીસ કમશિનર સાહેબને મળવાનું કહી કચેરીમાં પ્રવેશ મેળવ્યો.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)


Your Opinion
 
 
Code:
1 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment