-ટ્રાફિક પોલીસે રોક્યા ને યુવતીએ કરી મૂકી બુમાબુમ
-યુવક શાંત પાડતો રહ્યો, પણ યુવતી હતી લડી લેવાના મૂડમાં
અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી અજુગતી ઘટનાઓ બની રહી છે, જેને જોઇને ઘણીવાર હાસ્યનું મોજુ ફરી વળે છે તો ક્યારેક લોકો તેમના લીધે મુશ્કેલીમાં મુકાય જાય છે. અહીં વાત એવા જ એક લેટેસ્ટ કિસ્સાની છે.
શહેરના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ટ્રાફિક પોલીસે રોકતાં તેની પાછળ બેસેલી યુવતીએ બુમાબુમ કરી મૂકી હતી. આને કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ યુવતીએ પોલીસે અપશબ્દો બોલ્યા હોવાનું કહીને આખું વાતાવરણ ગજવી દીધું હતું.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો