આગામી મહિને ચિતરંજન સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે આગામી ડીજીપી તરીકે એસ.કે. સાઇકિયા, અમિતાભ પાઠક, પી.સી. ઠાકુરના નામ ચર્ચામાં છે.
ગુજરાત ડીજીપી ચિતરંજન સિંહ ફેબ્રુઆરી મહિનામાં નિવૃત્ત થવાના છે. ત્યારે હવે મોટો પ્રશ્ન એ છે કે, તેમનું સ્થાન લેવામાં કોણ સફળ થશે. જો કે, સરકાર અત્યારે ચિતરંજન સિંહને વધુ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવાનું વિચારી રહી છે. આ સમય દરમિયાન ગૃહમંત્રાલય દ્વારા અન્ય નામો અંગે પણ વિચારણા થઈ શકે છે. પ્રોટોકોલ પ્રમાણે કેન્દ્રની મંજૂરી મળે, તે પછી જ સિંહને એક્સટેન્શન આપી શકાય છે.
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)