Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> G-Auto Plan Success In Ahmedabad

મોદીજી આ કોના માટે બન્યા 'રિક્ષા ડ્રાઇવર'!, કોણ છે આ યુવાન?

1 of 11 Photos

જી-ઓટો સાથે અત્યારે 10 હજાર રિક્ષા ચાલકો સંકળાયેલા છે

આ વાત બિહારથી અમદાવાદ આવેલા એક એવા વીદ્યાર્થીની છે, જેણે 10 રૂપિયા બચાવવા માટે 10 હજાર અમદાવાદીઓના જીવનમાં સકારાત્મક પરીવર્તન કરી નાખ્યું. આઇઆઇએમ અમદાવાદથી એમબીએ કરનાર આ વીદ્યાર્થી અમદાવાદના હજારો રિક્ષા ડ્રાઇવરોના જીવનમાં પ્રગતિની નવી ઉમંગ લઇને આવ્યો હતો. નાનું કદ પણ ઊંચું મનોબળ ધરાવતા આ યુવાન નિર્મલ કુમારમાં કઇંક તો એવી વાત છે, જેના કારણે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે એની પડખે ઊભા છે. આઇઆઇએમ અમદવાદથી બિઝનેસના ગુણ શીખી હજારો ઓટો રિક્ષા ડ્રાઇવરોના જીવનમાં ઉજાસ પાથરનાર નિર્મલે આ શહેરનું ઋણ ચુકવ્યું છે.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો.


Your Opinion
 
 
Code:
8 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment