Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Women Marathon Running In Ahmedabad

આ યુવતીઓ બની સાબરમતી મેરેથોનમાં આકર્ષણનું કેન્દ્ર

1 of 37 Photos

આજે વહેલી સવારે સાબરમતી મેરેથોન અમદાવાદ-૩૦૧૩ને મુખ્યમંત્રી નેરેન્દ્ર મોદીએ ફ્લેગઓફ કરાવ્યા પછી દોડનો પ્રારંભ થયો હતો. આ મેરેથોન વિવિધ કેટેગરીમાં રાખવામાં આવી હતી. ૪૨ કિલોમીટરની ફૂલ મેરેથનમાં ૬૦૦ લોકો, ૨૧ કિલોમીટરની હાફ મેરેથોનમાં ૨૧૦૦ લોકોએ, ૬ કિલોમીટરના ડ્રિમરનરમાં ૧૬ હજાર અને ૩ કિલોમીટરની ૫૮૦૦ લોકોએ ભાગ લીધો હતો. અને ખાસ નોંધવા જેવા બાબત તો એ હતી કે આ મેરેથોનમાં મહિલાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણ કે, 40 ટકા મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ દોડના વિજેતાઓને ૭૨ લાખના પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. જેમાં ફૂલ મેરેથનના રનરઅપને ૬ લાખનું કેશ પ્રાઇઝ, હાફ મેરેથનના વિનરને ૧.૨૫ લાખનું કેશ પ્રાઇઝ રાખવામાં આવ્યા હતા. ૪૮  પ્રકારના વિવિધ પ્રાઇઝ વિનરને આપવામાં આવ્યા હતા. તસવીરોઃ વિજય ઝવેરી

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો.


Your Opinion
 
 
Code:
10 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment