DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> મુખ્યમંત્રી અને મંત્રીમંડળે રાજ્યપાલને આપ્યા રાજીનામા
મુખ્યમંત્રી અને મંત્રીમંડળે રાજ્યપાલને આપ્યા રાજીનામા
Haresh kanzariya
| Dec 21, 2012, 12:33PM IST

આજે બપોરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલ કમલા બેનીવાલને રાજીનામા આપ્યા હતા અને સરકારનું વિસ્થાપન કર્યું હતું. આજે મુખ્યમંત્રીએ સંવેધાનિક પ્રક્રિયા અંતર્ગત રાજીનામુ આપ્યું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કમલાજી વચ્ચે લગભગ 15 મિનિટ સુધી ગાંધીનગરમાં મીટિંગ થઈ હતી. એવું અનુમાન લગાવવામાં આવે છે કે, આ મુલાકાત આગામી મંત્રી મંડળ સાથે શપથ લેવા માટેની હતી. હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26મી ડિસેમ્બરે નવા મંત્રીમંડળ સાથે શપથ લેશે. આ પહેલા મુખ્યમંત્રી સરકાર રચવાનો દાવો કરશે.






