Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » અમદાવાદમાં પ્રમુખ સ્વામી માટે બનાવાયો બુલેટપ્રુફ ઝરુખો

અમદાવાદમાં પ્રમુખ સ્વામી માટે બનાવાયો બુલેટપ્રુફ ઝરુખો

Haresh kanzariya | Dec 19, 2012, 11:57AM IST

બીએપીએસના વડા પ્રમુખ સ્વામી છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ આવેલા છે. આથી તેમના દર્શન માટે માત્ર અમદાવાદથી જ નહીં, પરંતુ દેશ અને વિદેશમાંથી ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ હરિભક્તો સરળતાથી પ્રમુખ સ્વામીના દર્શન કરી શકે તે માટે એક અનોખો ઝરુખો બનાવવામાં આવ્યો છે.



આ ઝરુખા પર પ્રમુખ સ્વામી દરરોજ બે વાર હરિભક્તોને દર્શન આપે છે. આ સુવિધાને કારણે દેશ-વિદેશના હરિભક્તો પણ ખૂબ ખુશ થઈ ગયા છે.



ઝરુખાની ખાસિયત જાણવા માટે ફોટો સ્ક્રોલ કરો....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment