Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> મુખ્યમંત્રીએ કર્યું મતદાન, સમર્થકો ઉમટી પડ્યા

મુખ્યમંત્રીએ કર્યું મતદાન, સમર્થકો ઉમટી પડ્યા

Haresh kanzariya | Dec 17, 2012, 09:34AM IST
 
 


ગુજરાત વિધાનસભાની બીજા તબક્કા માટેનું વોટિંગ આજ સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગયું છે, ત્યારે અમદાવાદમાં સવારથી જ મત આપવા માટે લોકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મતદારો ઉત્સાહ સાથે મતદાન માટે બહાર આવતાં કાર્યકરોમાં ઉત્સાહ ઉમેરાયો હતો. સવારથી જ લોકો મત આપવા માટે બહાર આવી જતા લાંબી લાઇનો લાગી ગઈ હતી.

પૂર્વની ઠક્કરબાપા વિધાનસભા સીટ પર સવારે આઠ વાગ્યાથી ભારે ઉત્સાહ વચ્ચે મતદાન શરૂ થયું હતું. ઠક્કરબાપા નગરમાં વોટિંગ માટે 200 પોલિંગ બૂથ તૈનાત કરાયા છે.

તસવીરોઃ વિજય ઝવેરી, ઓમકાર ઠાકુર, સિદ્ધાર્થ આચાર્ય, અમદાવાદ.
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો.)


 
 
 

Your Opinion
 
 
Code:
7 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment