Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » રાહુલ પછી અડવાનીએ સાણંદમાં ગજાવી સભા

રાહુલ પછી અડવાનીએ સાણંદમાં ગજાવી સભા

Haresh kanzariya | Dec 11, 2012, 16:50PM IST

આજે સાણંદ ખાતે જાહેર સભા સંબોધવા માટે આવેલા રાહુલ ગાંધીને જોવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાંથી જનમેદની ઉમટી પડી હતી. ત્યારે આ કોંગ્રેસના યુવરાજની એક ઝલક નિહાળવા માટે યુવતીઓ પણ ઉમટી પડી હતી. રાહુલે પણ આ જનમેદનીને આવકારતો હોય, તેમ બધાને હાથ હલાવી અભિવાદન કર્યું હતું. તેમજ ઘણી યુવતીઓ સાથે સેકહેન્ડ પણ કર્યું હતું. તસવીરોઃ કલ્પેશ ભટ્ટ

રાહુલ અને તેને મળવા આવેલી યુવતીઓના દ્રશ્યો જૂઓ તસવીરોમાં



Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment