Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> પ્રમુખ સ્વામિ મહારાજના દર્શન કરીને ઝુમી ઉઠ્યા આરબો.

પ્રમુખ સ્વામિ મહારાજના દર્શન કરીને ઝુમી ઉઠ્યા આરબો.

nilkanth vasukiya | Jul 10, 2012, 12:25PM IST
 
 


બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનના વડા પ્રમુખ સ્વામિ મહારાજના લાખો ભકતો દેશમાં તો છે જ પરંતુ વિદેશમાં પણ લાખો હરિ ભકતો છે. પ્રમુખ સ્વામી મહારાજે શાહિબાગ સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે હરિ ભકતોને સવારે દર્શન આપ્યા ત્યારે સાઉદી અરેબીયાના હરિ ભકતો પણ ઉપસ્થીત રહ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને સાઉદી અરેબીયામાં પધારવા માટે વિનંતી કરી હતી.
મંગળવારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને આરબ ભકતો ઝુમી ઉઠ્યા હતા. આ હરિ ભકતો સાઉદી અરેબીયા રહે છે પરંતુ તેઓ મુળ ગુજરાતના વતની છે.

 
 
 

Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment