DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> ફોટોલાઇન ::
ફાયરબ્રિગેડના ચેિંકગથી મેળાના આયોજકોનો આનંદ ઓસરી ગયો
ફોટોલાઇન :: ફાયરબ્રિગેડના ચેિંકગથી મેળાના આયોજકોનો આનંદ ઓસરી ગયો
Ashish Acharya
| Jun 30, 2012, 17:11PM IST
-મયૂર ઠાકોરનું આનંદમેળામાં વીજકરંટથી મોત થતા ગાંધીનગરમાં ચેકિંગ
અમદાવાદમાં માસૂમ મયૂર ઠાકોરનું આનંદમેળામાં વીજકરંટ લાગતાં મૃત્યુ થતાં ગાંધીનગરમાં પણ આનંદમેળાના સ્થળનું ફાયરબ્રિગેડે સઘન ચેકિંગ કર્યું હતું. સેકટર-૬માં મેળાના સ્થળે ફાયરસેફ્ટીની સુવિધામાં અધિકારીને છીંડાં જોવા મળ્યાં હતાં. વીજજોડાણનાં વાયરો ખુલ્લા હોવા ઉપરાંત ફાયર એસ્ટિંગ્વીશ પણ જુના હતા.
ચીફ ફાયર ઓફિસર મહેશ મોડે તાકીદે ફાયરસેફ્ટીની સુવિધા વધારવા માટે સૂચના આપી હતી. મેળો શરૂ થાય તે પહેલાં જ ફાયરબ્રિગેડનું ‘ફાયરિંગ’ થતાં મેળાના આયોજકોનો આનંદ ઓસરી ગયો હતો.
તસવીરો: આશિષ આચાર્ય, ગાંધીનગર






