DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> What Jipamam Defendant Rather Than The Police?
પોલીસની જીપમાં આરોપીની જગ્યાએ આ શું?
mayur joshi,Ahmadabad
| Apr 09, 2012, 17:06PM IST

પોલીસ જીપમાં સામાન્ય રીતે પોલીસવાળા અને આરોપીઓ નજરે ચઢતા હોય છે પરંતુ શાહિબાગ તરફ જતી આ જીપમાં પોલીસ, આરોપીઓની જગ્યાએ ટાયરો ભરેલા દેખાય છે જેથી જીપનો માલ વાહક તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. જીપમાં ટાયરો ભરેલા હોવાને કારણે લોકોમાં પણ જીપે આકર્ષણ જમાવ્યું હતું.






