Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

પોપ્યુલર ફાયરિંગમાં સિલ્વેસ્ટરના ડીસ્ચાર્જ માટે કોર્ટમાં અરજી કરાઇ

 
Source: Ketan Dave, Ahmedabad   |   Last Updated 5:40 PM [IST](01/09/2010)
 
 
 
 
Advertisement
 

શહેરના ચકચારી અને બિલ્ડર્સ લોબીમાં ડરનો માહોલ ઉભો કરવા માટે નવરંગપુરા ખાતેની પોપ્યુલર બિલ્ડર્સ વાળા રમણ પટેલ તથા દશરથ પટેલની ઓફિસ પર કરવામાં આવેલા ફાયરિંગ પ્રકરણના આરોપી સિલ્વેસ્ટર ડેનીયલના ડીસ્ચાર્જ માટે આજે સેસન્શ કોર્ટમાં અરજી કરવામાં અવી હતી.


ચકચારી પોપ્પુલર બિલ્ડર્સ ફાયરિંગ પ્રકરણમાં આજે સિલ્વેસ્ટર ડેનીયલના ડિસચાર્જ માટે તેના વકીલ હાસીમ કુરેશી દ્વારા કોર્ટ સમક્ષ અરજી કરાઇ હતી.


આ મુદ્દે વકીલ હાસીમ કુરેશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એક તરફ ખુદ સીબીઆઇ પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આ પોપ્યુલર બિલ્ડર્સ પર ફાયરિંગનો કેસ તદ્દન ખોટો કેસ ખોટો છે . આ સમગ્ર નાટક એ તો સાોહરાબુદ્દીના એન્કાઉન્ટર માટેનું પ્રપિ્લાનિંગ હતું .


આ પ્રકરણથી સોહરાબુદ્દીન વિરુદ્દ પુરાવા એકત્રીત કરવાના હતા.માટે જો ખુદ સીબીઆઇ આ કેસને ખોટો કહેતી હોય તો ખોટા કેસમાં કોઇ આરોપી હોય નહિ માટે આ તમામને મુકત કરવા જોઇએ માટે સિલ્વેસ્ટર ડેનીયલને મુકત કરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.