Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

વિશ્વકોશ ખાતે હસ્તપ્રત વિદ્યા પર રાષ્ટ્રીય સેમિનાર

 
Source: Ketan Rajput, Ahmedabad   |   Last Updated 8:59 PM [IST](31/07/2010)
 
 
 
 
Advertisement
 

લંડન અને અમદાવાદ તથા ભંડારકર ઓરિયન્ટલ રીર્સચ ઇન્સ્ટિટયૂટના સંયુકત ઉપક્રમે હસ્તપ્રત વિદ્યા વિશેનો રાષ્ટ્રીય સેમિનારનું આયોજન ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે તારીખ ૧થી ૩ ઓગસ્ટ સવારે ૧૦થી ૫ વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રીપ્ટના ડિરેકટર દિપ્તી ત્રિપાઠી દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ અન્ય રાજ્યના હસ્તપ્રદ શાસ્ત્રના વિદ્રાનો તેમનું વકતવ્ય આપશે. આ પ્રસંગે હસ્તપ્રતવિદ્યાના પુસ્તકોનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજરી આપશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.