Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

જમાલપુર બ્રીજ પરથી યુવતીએ પડતુ મૂકયું

 
Source: Mihir Bhatt, Ahmedabad   |   Last Updated 2:45 PM [IST](31/07/2010)
 
 
 
 
Advertisement
 

શહેરની શોભામાં ચારચાંદ લગાવતી સાબરમતી નદી છેલ્લા કેટલાય સમયથી સ્યુસાઇડ પોઇન્ટ બની ગઇ છે. શનિવાર બપોરે પણ એક યુવતીએ જમાલપુર બ્રીજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જો કે ફાયરબ્રીગેડના ંજવાનોની સમય સુચકતાને પગલે તેને બચાવી લઇ વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરબ્રીગેડનાં સુત્રો પાસેથી પ્રાપ્તવિગત અનુસાર, શનિવાર બપોરે ૨.૧૦ વાગ્યાનાં અરસામાં જમાલપુર ખાતેનાં બ્રીજ પરથી એક ૨૫ વર્ષનાં આશરાની યુવતીએ નદીમાં પડતુ મુકર્યું હતુ. જો કે આ ઘટના જોતાજ રાહદારીઓએ તાત્કાલીક ફાયરબ્રીગેડને જાણ કરી હતી. ફાયરબ્રીગેડનાં જવાનો પણ સમયસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને પાણીમાંથી શોધી બચાવી લીધી હતી અને સારવાર અર્થે તાત્કાલીક વી.એસ હોસ્પિટલ ખસેડી છે. જો કે યુવતી કોણ છે? અને તેણે ક્યા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.