Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

ગઠીયો રૂ.૧.૯૪ લાખના સોનાના દાગીના સેરવી લઇ ગયો

 
Source: Mitesh Brambhatt   |   Last Updated 1:09 PM [IST](31/07/2010)
 
 
 
 
Advertisement
 

મણિનગરના જ્વેલર્સના શો રુમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠીયો દુકાન માલિકની નજર ચુકવી રૂ.૧.૯૪ લાખના સોનાના દાગીના સેરવીને લઇ ગયો હતો.


પ્રાપ્તમાહિતી અનુસાર,મણિનગર ઉત્તમનગર બગીચા પાસે આવેલા વિધાતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા રોનક ભાઇ દિલીપભાઇ સોની મણિનગર ચાર રસ્તા ઉપર કેતન જવેલર્સ નામનો શો રુમ ધરાવે છે.તેમની દુકાનમાં ૩૮ થી ૪૦ વર્ષનો એક પુરુષ ગ્રાહકના સ્વાંગમાં દાગીના જોવા આવ્યો હતો.


જેથી રોનકભાઇ તેને દાગીના બતાવી રહ્યા હતા તે સમયે આ ગઠીયાએ રોનકભાઇની નજર ચુકવીને રૂ.૧.૯૪ લાખની કિંમતના સોનાના દાગીના સેરવી લઇ રફુચક્કર થઇ ગયો હતો. ગઠીયો દાગીના લઇને ફરાર થઇ ગયા બાદ ઘટનાની જાણ થતા રોનકભાઇએ આ અંગે અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.