DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
બિલ્ડીંગ પરથી કુદકો મારતી યુવતીની Live તસવીરો
divyabhaskar.com
| May 29, 2012, 20:14PM IST

અમદાવાદના નવરંગપુરા વિસ્તારના મીઠાખળી ચાર રસ્તા પાસે આવેલી સીટી પ્રાઇડ બિલ્ડીંગ પરથી એક યુવતીએ નીચે કુદવાનો પ્રયાસ કર્યો હતો.આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડે યુવતીને નીચે ઉતારીને તેના માતા પિતાને સોંપી હતી.ત્યાર બાદ નવકંગપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી જેની એક તસવીરી ઝલક... તમામ તસવીરો વિજય ઝવેરી






