Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> BJP Leader Abusive To Officer And Slapped

ભાજપના નેતાએ અધિકારીને ગાળો બોલી હાથ ઉગામ્યો

1 of 3 Photos

- કેન્દ્રને પ્લોટ આપવાના મુદ્દે ગૌતમ શાહ ગરમ થઇ ગયા
- ભાજપના ઉચ્ચ નેતાઓનો ગુસ્સો એસ્ટેટ અધિકારી પર કાઢ્યો
- મેયર-કમિશનરને ફરિયાદ કરવાનો નિર્ણય


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસમાં એસ્ટેટ ઓફિસરને મ્યુનિ. ભાજપ પક્ષના નેતાએ ગંદી ગાળો બોલી માર મારવાનો પ્રયાસ કરતા મ્યુનિ. વર્તુળમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભાજપના નેતાની આ હરકતથી મ્યુનિ. ભાજપના હોદ્દેદારો સ્તબ્ધ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાની ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મ્યુનિ. ભાજપના નેતા ગૌતમ શાહે કેન્દ્ર સરકારની એજન્સીને પ્લોટ આપવા સંબંધે એસ્ટેટ ઓફિસર પ્રીતમ રાઉત પર ભાજપના ઉચ્ચ નેતાઓનો ગુસ્સો કાઢી ગાળાગાળી કરી હતી. એટલેથી નહીં અટકતાં તેમણે અધિકારી ઉપર હાથ ઉગામ્યો હતો પરંતુ હાજર અધિકારીઓએ બચાવ કરતા મારામારી અટકી ગઈ હતી.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...


Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment