Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

27,000 કિલો રાયપુર ભજીયા US અને UK મોકલાયા!

 
 
 
Source: Kuldip Singh Kaler, Ahmedabad   |   Last Updated 3:16 PM [IST](11/02/2012)
 
|  
 
 
1 of 2 Photos
27,000 કિલો રાયપુર ભજીયા US અને UK મોકલાયા!
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 8

 


દુનિયાના ખૂણે ખૂણે વેચાતા, ખવાતા અને વખણાતા અમદાવાદી ભજીયા પર ગરમાં ગરમ રિપોર્ટ...

ગરમા-ગરમ અમદાવાદી ગોટાના સિઝલિંગ સમાચાર એ છે કે આપણાં ભજીયા હવે ગ્લોબલ બની ગયા છે. એટલું જ નહીં અમદાવાદની જેમ જ ન્યુ યોર્ક, શિકાગો, વોસિંગટન, લંડન અને કેલિફોર્નિયામાં ભજીયા જેવા ઉતરે એવા વેચાઇ જાય છે. જાણીને નવાઇ લાગે પરંતુ મજાની વાત એ છે કે, એક બે કિલો નહીં કન્ટેનરો ભરી-ભરીને હજારો કીલો ભજીયા વિદેશ મોકલવામાં આવી રહ્યા છે.

અમેરિકન્સ ભજીયા ઝાપટવામાં નંબર વન...

ટિપિકલ અમદાવાદી ભજીયા ખાવામાં અમેરિકન્સ મોખરે છે. અમેરિકન્સ દર વર્ષે અમદાવાદથી 18,000 કિલો ભજીયા મંગાઇને ઝાપટી જાય છે. અમદાવાદી ભજીયાની સૌથી વધુ ડિમાન્ટ ન્યુ યોર્ક, શિકાગો, વોશિંગટન અને કેલિફોર્નિયાથી જનરેટ થઇ રહી છે. ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવા કોને ન ગમે.!

જેવા ઉતરે એવા વેચાઇ જાય છે...

વર્ષ 2010-2011માં અમદાવાદથી 27 હજાર કિલો ભજીયા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આમ જણાવતા રાયપુર ભજીયા હાઉસના મહેન્દ્રભાઇ પટેલ ઉમેરે છે, અમેં લંડનમાં 2000 કિલો, યુએસમાં 6000 કિલો અને ન્યુઝિલેન્ડમાં 1000 કિલો રાયપુર ભજીયા મિક્ષ એક્સપોર્ટ કર્યુ છે. 500 ગ્રામ મિક્સમાં સરેરાસ 1.5 કિલો ભજીયા ઉતરે છે.

ઓર્ડરમાં 25 ટકાનો વધારો...

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વેચાય અમદાવાદી ભજીયા-ગોટા અને દાલવડાં... ટિપિકલ અમદાવાદી ભજીયાની ખુશબુ વિદેશોમાં ધૂમ મચાવી રહી છે. મહેન્દ્ર ભાઇ ઉમેરે છે, અમદાવાદનું રાયપુર ભજીયા મિક્ષ વિદેશોમાં ખૂબ લોક પ્રિય થઇ રહ્યુ છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભજીયાના ઓર્ડરમાં 25 ટકાનો વધારો થયો છે.

કયો દેશ વર્ષે કેટલા કિલો ભજીયા ખાય છે?

લંડન 6000 કિલો યુએસએ 18000 કિલો ન્યુઝિલેન્ડ 3000 કિલો

ઇન શોર્ટ,ભારતમાં આઉટ સોર્સિંગ પર પ્રતિબંધ લગાવવાની વાતો કરનાર અમેરિકાએ છેવટે ભજીયા ખાવા તો અમદાવાદ જ આવવું પડ્યુનેં? આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ્સમાં ભજીયા અંગે એમઓયુ થાય તો નવાઇ ન નહી.

લંડનમાં વધુ એક વખત ભારતીય પર વંશીય હુમલાની સંદિગ્ધ ઘટના સામે આવી છે. જેમાં 26 વર્ષીય વિદ્યાર્થી પ્રવીણ રેડ્ડી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂ હેમ્પશાયર વિસ્તારમાં પ્રવીણ તેના ઘરે હતો ત્યારે હુમલો થયો હતો. લોહીથી લથપથ તેના દેહને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.

પ્રવીણ વિખ્યાત લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો અભ્યાસ કરી રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર છે. લંડન પોલીસ દ્વારા આ સંદર્ભે દસ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. 

તમારો મત 

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.