Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> 70 Thousand Rate For One Day Rent Of Car In Ahmedabad

અમદાવાદમાં વૈભવી કારનું એક દિવસનું ભાડું ૮૦ હજાર રૂપિયા

1 of 5 Photos
હાઇફાઇ મેરેજ: ૭૦ જેટલી પ્રીમિયમ કારના ઊંચી માગના કારણે એક દિવસના ભાડામાંથી જબરદસ્ત વધારો થયો
 
અમદાવાદમાં ૧૪ અને ૧પ તારીખે મહત્તમ દસ હજારથી વધુ લગ્નો છે. આ લગ્નોમાં હાઈ-ફાઈ લગ્નો જેમાં બીએમડબલ્યુ, મર્સિ‌ડીઝ, ઔડી જેવી કાર નવયુગલ માટે ભાડે લવાઈ છે. આ કાર એક દિવસના ૭૦થી ૮૦ હજારના ભાડે લેવામાં આવી છે. સામાન્ય રીતે પ૦ હજારના ભાવની મળતી આ કારના ભાડામાં માગના કારણે વધારો થઈ ગયો હતો.
 
બીએમડબલ્યુ સેવન સિરીઝની કારનું એક કિલોમીટરનું ભાડું ૧૭પ રૂપિયા છે. સામાન્ય રીતે મિનિમમ ૨પ૦ કિલોમીટરનું ભાડું અને સર્વિ‌સ ટેક્સ ગણવામાં આવે તો પણ આ કારનું ભાડું ૪૬ હજાર સુધી પહોંચી જાય છે. એક દિવસના લગ્નમાં આ કાર ૮૦ હજારના ભાડે ગઈ છે. એ જ રીતે બીએમડબલ્યુ સામાન્ય રીતે ૯૦ રૂપિયા કિલોમીટર દીઠ અને મર્સિ‌ડીઝ ૧૧૦ રૂપિયાના કિલોમીટરના ભાવે મળે છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...

Your Opinion
 
 
Code:
4 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment