રિસર્ચ ઈન મોશન કંપનીના નવા બ્લેકબેરી ટેબલેટ પીસીનો ખુલાસો થઈ ગયો છે. તેમાં ૯.૭ ઇંચનો ડસ્પિેલ છે, સાથે જ બ્લૂ ટૂથ, વાઈ-ફાઈ અને આગળ-પાછળ બે કેમેરા છે.
આ અગાઉ એવું અનુમાન હતું કે બ્લેકબેરી ટેબલેટ પીસીના સ્ક્રીનની સાઈઝ ૮.૯ ઈંચ હશે.
તેને બનાવનારી કંપની કવાંટ આવતા મહિના સુધી ૨૦ લાખ ટેબલેટ પીસી બજારમાં રજૂ કરી દેશે. તેની કિંમત એપલના આઈપેડના બેઝિક મોડેલની કિંમત જેટલી એટલે કે લગભગ ૫૦૦ ડોલર હશે.