Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> Print National
 

પાંચમી વર્ષગાંઠ નિમિત્તે DNAમાં આમૂલ પરિવર્તન

 
Source: Divyabhaskar.com   |   Last Updated 11:52 PM [IST](27/07/2010)
 
 
 
 
 
અંગ્રેજીના અગ્રણી દૈનિકમાં એક ડેલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ આગામી 30 જુલાઈના રોજ પાંચ વર્ષ પૂરા થઈ જશે. અખબારે પોતાની પાંચમી વર્ષગાંઠના અવસરે ઘણા પ્રકારની તૈયારીઓ કરી રાખી છે. તેમાં અખબારના લેઆઉટમાં ફેરફાર કરવામાં આવશે.

ડીએનએના વાચકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા રવિવારથી જ સમાચારના ડિઝાઈનમાં આકર્ષક ફેરફાર કરી દેવામાં આવશે. આખા અઠવાડિયા સુધી ચાલનાર આ સંમારંભ દરમિયાન ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પાંચ વર્ષ પહેલા 26 જુલાઈના રોજ મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે ડીએનએની ટીમે પહેલીવાર અખબાર લોન્ચ કર્યું હતું.

સાથે સાથે ઘણી મૂશ્કેલીઓની વચ્ચે મુંબઈની પ્રજાની જરૂરિયાત અનુસાર અખબાર પ્રકાશિત કરાયું અને તેની સાથે સાથે પરિવર્તનનો પણ થતા રહ્યા.

દૈનિક ભાસ્કર ગ્રૂપ અને જી ગ્રૂપની ભાગીદારીવાળા ડિલિજેંટ મીડિયા કોર્પોરેશનના માલિકીવાળા આ અખબારે પોતાની પાંચમી વર્ષગાંઠના અવસરે વાચકો સમક્ષ એક નવા અંદાજમાં રજૂ થવાનો વિચાર કર્યો છે.




 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.