Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> TV
 

નેટવર્ક 18 ગ્રૂપે લોન્ચ કર્યું AETN 18

 
Source: Divyabhaskar.com   |   Last Updated 8:08 PM [IST](05/08/2010)
 
 
 
 
 
નેટવર્ક 18 ગ્રૂપ અને એઈન્ડઈ ટેલિવિઝન નેટવર્કે એક સમજૂતી અંતર્ગત સંયુક્ત ઉપક્રમે એઈટીએન 18 લોન્ચ કર્યુ છે. આ કંપની ભારતીય બજારમાં હિસ્ટ્રી, બાયો અને અન્ય ઘણી જાણીતી એઈટીએન ચેનલ લોન્ચ કરશે.

સમજૂતી અંતર્ગત આ કંપનીમાં નેટવર્ક 18નો ભાગ 51 ટકા અને એઈટીએનની 49 ટકા ભાગીદારી છે. આ ચેનલ મુંબઈથી સંચાલીત થશે. આ ઉપક્રમે એઈટીએન અને ન્યૂ ટીવી 18 દ્વારા સંચાલિત કરવામાં આવશે. નેટવર્ક 18નું નવું નામ ન્યૂ ટીવી 18 રાખવામાં આવ્યું છે.

આ ચેનલોના લોન્ચ થવાની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તેના સંચાલન સંબંધિત નિયામક સંસ્થા પાસેથી મંજૂરી મળવાની રાહ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.