Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> Mobile
 

માઈક્રોસોફ્ટનો વિન્ડોઝ ફોન ૭

 
Source: Divyabhaskar.com   |   Last Updated 4:31 AM [IST](10/08/2010)
 
 
 
 
 

માઈક્રોસોફ્ટે આ વર્ષના અંત સુધીમાં વિન્ડોઝ ૭ ઈન્ટરફેસ પર બનાવેલો સ્માર્ટ પોન રજુ કરશે. કંપનીનો દાવો છે કે આ ફોન એપલના આઈફોન ૪ને હંફાવશે.


કંપનીએ એચટીસી સાથે મળીને વિન્ડોઝ મોબાઈલ રજુ કર્યો છે. પરંતુ એન્ડ્રોઈડ અને એપ્પલ આઈઓએસ ૪ સામે તે ટક્કર આપી શકે તેમ નથી. માઈક્રોસોફ્ટના સ્માર્ટ ફોનને ઉપયોગમાં લેવો એ આઈફોન જેટલો જ સરળ છે. તેમાં યુઝર્સને ૩ડી ઈફેકટ્સ સાથે ટેક્સ્ટને મોટી સાઈઝમાં વાંચવાની સુવિધા મળશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.