રોહિત મધુસૂદન હાલમાં જ લો એન્ડ કેનેથમાં એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા છે. આ પહેલા તે ગ્રે વર્લ્ડવાઈડમાં ક્લાઈંટ સર્વિસિઝના ડાયરેક્ટર પદ પર કાર્યરત હતાં.
લો એન્ડ કેનેથના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ દિલ્હી બ્રાંચ પ્રમુખ વરિન્દર કાંતે મધુસૂદનનું સ્વાગત કરતા જણાવ્યું કે ‘ અમે રોહિતને પોતાની સાથે જોડીને આનંદીત છીએ, આ નિમણુકથી અમે અમારા ક્લાઈંટને સીનિયર લેવલના અધિકારીઓ સાથે સંપર્ક બનાવી શકીએ છીએ.’
પોતાની નવી ભૂમિકા અંગે મધુસૂધને જણાવ્યું હતું કે ‘ લો એન્ડ કેનેથના દિલ્હી કાર્યાલયમાં મારું કામ ક્લાઈંટ સર્વિસ પ્રમુખના રૂપે ક્લાઈંટ સર્વિસિંગને મજબૂત કરવાનું છે.’