Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Management >> Advertismnet
 

તમારા મોબાઈલને ચોખ્ખો રાખો

 
Source: Divyabhaskar.com   |   Last Updated 11:40 PM [IST](29/07/2010)
 
 
 
 
 
મોબાઈલ ફોનમાં ટોઇલેટના ફ્લશ હેન્ડલ કરતાં ૧૮ ગણા વધુ બેકટેરિયા હોઈ શકે છે. એક બ્રિટિશ પત્રિકાએ ૩૦ કરતાં વધુ કંપનીઓના મોબાઈલ હેન્ડસેટની તપાસ કર્યા બાદ આ તારણ કાઢયું છે. તપાસમાં જાણવા મળ્યું કે મોબાઈલને નિયમિત રીતે સાફ ન કરવાથી તેમાં નુકસાનકારક બેકટેરિયાના સંખ્યા વધતી જાય છે.

અધ્યયનકર્તા અને બ્રિટનના હાઈજીન નિષ્ણાત જીમ ફ્રાન્સિસે જણાવ્યું કે, આ બેક્ટેરિયા શરીર પર તુરંત હુમલો કરતા નથી. પરંતુ તે હાથ, શ્વાસ અને મોઢાની ચામડીના સંપર્કમાં આવીને પેટમાં જતા રહે છે. જેના પરિણામે પેટમાં બીમારી પેદા થાય છે.

આ બેક્ટેરિયામાં સાલમોનેલા બેકટેરિયા પણ હોય છે, જે લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.