ડિસ્કવરી નેટવર્કનું લાઈફસ્ટાઈલ ચેનલ ડિસ્કવરી ટ્રેવલ એન્ડ લિવિંગ આવતી એક સપ્ટેમ્બરથી ટીએલસી તરીકે ઓળખાશે.
નામ બદલાવાના સાથે જ તેના અંદાજમાં પણ ફેરફાર કરવામાં આવશે. ટીએલસી પર પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમોમાં 15 નવા શો, નવા હોસ્ટ, 11 નવા સીજંસ અને અન્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
ભારતીય મોડલ તેમજ અભિનેત્રી સુષમા રેડ્ડીનો પણ આ ચેનલ પર હોસ્ટ કરતી દેખાશે.