Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> Other News
 

બાલાજીનો રિડીફ્યૂઝન સાથે કરાર

 
Source: Divyabhaskar.com   |   Last Updated 10:48 PM [IST](05/08/2010)
 
 
 
 
 
બાલાજી ટેલીફીલ્મ્સે પોતાની આગામી મોશન પિક્ચર્સ પ્રોજેક્ટના ક્રિએટિવ કાર્યોની જવાબદારી જાહેરાત એજન્સી રિડિફ્યૂઝન વાઈએન્ડઆરને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આના માટે કોઈ પ્રકારની બોલી લગાવવામાં આવી ન્હોતી. આ પહેલા માર્ચિંગ એન્ટસની પાસે આ જવાબદારી હતી. રિડિફ્યૂઝને ગયા જૂનમાં અંગ્રેજી દૈનિક ડીએનએની ક્રિએટિવ ડ્યૂટી સંભાળી હતી.

બાલાજી ટેલિફિલ્મ્સના મોશન પિક્ચર્સ પ્રોજેક્ટ અંતર્ગત થોડા દિવસ પહેલા ‘ લવ સેક્સ ઔર ધોખા’ રિલીઝ થઈ હતી. આ પ્રોજેક્ટે ગયા શુક્રવારે બહુચર્ચિત ફિલ્સ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ રિલીઝ કરી છે.

ક્રિએટિવ એજેન્સી રિડિફ્યૂઝનને પોતાની સાથે બાલાજી ટેલિફિલ્મ્સ પોતાના મોશન પિક્ચર્સના કારોબારને આગલા પડાવમાં લઈ જવા માગે છે.
 
 

 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.