Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Media Corridor >> Editorial >> Print International
 

અખબારો પર મહિને 12 લાખ ડોલર ખર્ચતી અમેરિકન સંસદ

 
Source: Divyabhaskar.com   |   Last Updated 8:55 PM [IST](28/07/2010)
 
 
 
 
 
આઈપેડ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્લિકેશન આ દરમિયાન અખબારોની માંગ ભલે ઘટી રહી હોય પરંતુ અમેરિકન સંસદ દર મહિને 12 લાખ ડોલર જુદા જુદા પ્રકારના અખબારો પર ખર્ચે છે. અમેરિકન સંસદ મોટા મોટા અખબારોની ખરીદી કરે છે. જેમાં ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ અને ‘વોશિંગટન પોસ્ટ’નો સમાવેશ થાય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે જૂન 2009થી માર્ચ 2010ની વચ્ચે અમેરિકન સંસદથી પોતાના અખબારો માટે 93,976 ડોલર વસૂલ કર્યા. અમેરિકન સંસદે આ સમય દરમિયાન વોશિંગટન પોસ્ટને 78,857 ડોલર આપ્યા. યુએસ ટુડેએ 8,640 ડોલર કમાયુ. જ્યારે પોલિટિકોને આપવામાં આવેલી રકમનો આમા સમાવેશ કરવામાં આવ્યો નથી.

સસંદે લોસ એન્જિલસ ટાઈમ્સ, ધ સૈન ફ્રાંસિસ્કો ક્રોનિકલ અને ધ બોસ્ટન ગ્લોબલને બેથી ત્રણ હજાર જેટલી કમાણી કરી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન સંસદ સમાચારોના સંશોધન કાર્ય પર બેધડક ખર્ચ કરે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.