Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

પૂનામાં સ્વાઇન ફ્લૂથી વધુ ત્રણના મોત

 
Source: Agency, Pune   |   Last Updated 7:29 PM [IST](21/07/2010)
 
 
 
 
 

સ્વાઇન ફ્લૂનો ભરડો દિવસે-દિવસે પૂનાને ઘેરી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અહીં ત્રણ લોકોના આ તાવથી મોત થયા છે. જેના કારણે શહેરમાં સ્વાઇન ફલૂથી મરનારા લોકોની સંખ્યા 264 પર પહોંચી ગઇ છે.


એપ્રિલ મહિનામાં સ્વાઇન ફલૂએ પૂનામાં ફરીથી દેખા દીધી ત્યારથી અત્યારસુધીમાં કુલ ત્રેપન લોકોના મોત એચ1એન1 થી મોત થયા છે. ગતવર્ષે પણ પૂનામાં જ સ્વાઇન ફલૂથી મરનારનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો.


દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાનગી ડૉક્ટરો અને શાળાના સંચાલકો સાથે બેઠકો કરી રહ્યા છે અને તેમને આ રોગ અંગે સતર્ક કરી રહ્યાં છે.આ અંગે સરકાર સતર્ક કરવાનું અભિયાન પણ ચલાવનાર છે.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.