છેલ્લા ત્રણ દિવસમાં પૂનામાં સ્વાઇન ફૂલૂના કારણે, ચાર શખ્સોના મોત થયા છે. જેના કારણે, કુલ મરણાંક 279 ઉપર પહોંચી ગયો છે.
ચાલુ વર્ષના એપ્રિલ માસથી અત્યારસુધીમા કુલ 68 લોકોના પુનામાં એચવનએનવન ના કારણે મોત થયા છે.
આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંદેહાસ્પદ કેસોને સઘનતાપૂર્વક ચકાસવામં આવી રહ્યા છે. કોલેજ અને સ્કૂલોમાં વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.