Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

સાંઇબાબા મંદિરનું એફડી અને બોન્ડમાં ૫૦૦ કરોડનું રોકાણ

 
 
 
Source: Agency, Nagpur   |   Last Updated 12:23 AM [IST](26/12/2011)
 
|  
 
 
1 of 1 Photos
સાંઇબાબા મંદિરનું એફડી અને બોન્ડમાં ૫૦૦ કરોડનું રોકાણ
Related Photo Features
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8


- સાઇબાબાની અસીમ કૃપાથી શિરડી મંદિરમાં ધનના ભંડાર હંમેશાં ભરપુર રહે છે

દેશના સૌથી સમૃદ્ધ અને સંપત્તિવાન મંદિરોમાંના એક શિરડી ખાતેના સાઇબાબા મંદિર પાસે રૂ.૫૦૦ કરોડની રકમ જેટલી બેંકોમાં એફડી અને ગવર્નમેન્ટ સિકયોરિટીઝ(બોન્ડ) સાથે અઢળક સંપત્તિ હોવાનું મંદિરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના તાજેતરમાં પૂરા થયેલા શિયાળુસત્રમાં રજુ કરાયેલા મંદિરના વર્ષ ૨૦૧૦-૧૧ના વાર્ષિક અહેવાલ અનુસાર સાઇબાબા મંદિરની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં રૂ.૪૬૬ કરોડની બાંધી મુદ્દતની થાપણો(એફડી)છે. જ્યારે રૂ.૪૦.૮૪ કરોડ રૂપિયાના કિસાન વિકાસ પત્રો છે અને R ૨૨ કરોડના સરકારી બોન્ડ્સ સહિત કુલ રૂ.૫૨૯ કરોડ રૂપિયાનું રોકાણ છે.

આ ઉપરાંત સાઇબાબા મંદિર પાસે R ૨૮ કરોડનું સોનું, રૂપિયા ચાર કરોડની કિંમતની ચાંદી અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ છે. મંદિર વહીવટીતંત્ર આ રકમ ઉપરાંત ભંડોળનું શિરડીમાં જ ગટરલાઇનો, ટ્રાફિક સિગ્નલ્સ લગાવવા અને તબીબી સુવિધાઓ આપવી વગેરે ઉમદાં કાર્યો પાછળ ખર્ચે છે.

સાઇબાબની ‘ઝોળી’નો ખજાનો -

- ૪૬૬ કરોડની એફડી

- ૪૦.૮૪ કરોડના કિસાન વિકાસપત્ર

- ૨૨ કરોડના બોન્ડ

- ૨૮ કરોડનું સોનું

- ૦૪ કરોડની ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.