ફ્રેન્ડશિપ દિન નિમિત્તે થેઉર નજીક બંગલામાં ડાન્સ અને ડ્રિંકસની પાર્ટી કરનારા વિદ્યાર્થીઓમાંથી ૮૫ કસૂરવાર જણાતાં તેમને ૧૫ દિવસ સમાજસેવા કરવાની સજા આપવામાં આવી છે.
સિમ્બાયોસિસ કોલેજે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તાત્કાલિક એક સમિતિ નીમીને તપાસનો આદેશ આપ્યો હતો.
આ સમિતિની ભલામણને આધારે કોલેજે બુધવારથી ૮૫ દોષિત વિદ્યાર્થીઓને સમાજસેવા કરવાનું કામ સોંપ્યું હતું.