- 30 જેટલા ફાયર ફાઇટર્સની લેવાઇ હતી મદદ, કરોડોનું નુકસાન
શનિવારે મુંબઇના મહમ્મદ અલી રોડ સ્થિત ક્રોફર્ડ માર્કેટ, સારા માર્કેટ, સહારા કોમ્પલેક્સ અને અમીના માર્કેટની ઘણી દુકાનો આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોસ્મેટિક્સનો સામાન વેચાતો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને બુજાવવા માટે 30 જેટલા ફાયર ફાઇટર્સ સ્થળ પર દોડી ગયા હતા. અહીં રજૂ કરી છે તેની કેટલીક તસવીરો....