- પૂનામાં માથાફરેલા ડ્રાઇવરે સર્જ્યું મોતનું તાંડવ, 40 ગાડીને મારી ટક્કર
- ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
- રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ લઇને ભાગ્યો હતો ડ્રાઇવર
પૂનામાં બુધવારે સવારે હોરર ફિલ્મ સ્ટાઇલમાં રાજ્ય માર્ગ પરિવહનની બસના માથાફરેલા ડ્રાઇવરે રસ્તા પર તાંડવ મચાવી દીધું. ડ્રાઇવર બસ સ્ટેન્ડથી ખાલી બસ લઇને ભાગ્યો અને પછી તેણે એક પછી એક એમ કુલ 9 જણને કચડી માર્યા. બસની ઝપટમાં આવીને અંદાજે 30 વ્યક્તિઓ ઘાયલ થઇ ગયા. ડ્રાઇવરે 40 ગાડીઓને ટક્કર મારી તેને નુકસાન પહોંચાડ્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.