Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

આજે પશ્ચિમ, મધ્ય રેલવે તથા હાર્બર લાઈન પર મેગાબ્લોક

 
Source: Bhaskar New, Mumbai   |   Last Updated 12:45 AM [IST](12/02/2012)
 
 
 
 
 
- મેગાબ્લોક દરમિયાન તમામ લોકલ ટ્રેનો ફાસ્ટ લાઈન પર વળાશે

રવિવાર તારીખે ૧૨ના મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈન પર મેગાબ્લોગ હાથ ધરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ દરમિયાન અપ અને ડાઉન/સ્લો લાઈન પર ૧૦:૩૫ વાગ્યાથી બપોર બાદ ૩:૩૫ વાગ્યા સુધી મેગાબ્લોક છે. આ સમયગાળા દરમિયાન તમામ લોકલ ટ્રેનો ફાસ્ટ લાઈન પર વાળવામાં આવશે. કેટલીક લોકલ ટ્રેનો રદ કરાશે.

મધ્ય રેલવેમાં કલ્યાણ-થાણે અપ/સ્લો લાઈન પર સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મેગાબ્લોગ છે. આ સમયગાળામાં કલ્યાણથી રવાના થનારી તમામ અપ સ્લો/સેમી ફાસ્ટ લોકલ ટ્રેનો કલ્યાણ અને મુલુન્ડ સ્ટેશન વચ્ચે અપ/ફાસ્ટ લાઈવ પરથી દોડશે. દરમિયાન આ ટ્રેનો ઠાકુરલી, મુમ્બ્રા, કલવા વગેરે સ્ટેશનો પર ઊભી નહીં રહે. આથી પ્રવાસીઓને ડોમ્બિવલી/થાણે વચ્ચે ડાઉન લાઈન પરથી પ્રવાસ કરવાની છુટ રહેશે.

હાર્બર લાઈન પર કુલૉથી સીએસટી અપલાઈન, વડાલાથી બાન્દ્રા વચ્ચે અપ/ડાઉન લાઈન પર સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી મેગાબ્લોક છે. જ્યારે અપ હાર્બર લાઈન પર વાશી/બેલાપુર/પનવેલથી સીએસટી વચ્ચે લોકલ ટ્રેનો કુલૉથી સીએસટી દરમિયાન સવારે ૧૦:૪૦ વાગ્યાથી બપોર બાદ ૩:૫૪ વાગ્યા સુધી મેન લાઈન પરથી દોડશે. સીએસટીથી બાન્દ્રા/અંધેરી વચ્ચે હાર્બરમાં અપ અને ડાઉન સ્લો લાઈન પર સવારે ૧૦:૪૧ વાગ્યાથી સાંજના ૪:૦૩ વાગ્યા સુધી મેગાબ્લોક છે. તે દરમિયાન ટ્રેનો દોડશે નહીં.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.