સૃષ્ટિ વિરૂધ્ધ બાંધ્યો શારિરીક સંબંધ, બનાવ્યો પત્નીનો જ અશ્લીલ વિડીયો
Bhaskar News, Nagpur
| Sep 20, 2012, 07:06AM IST

ઈન્કમ ટેક્સ ઓફીસરે તેની પત્ની ની જ અશ્લીલ ફિલ્મ ઉતારી તેને બ્લેકમેલ કરવાનો એક કેસ સામે આવ્યો હતો. ઘટના ગિટ્ટીખદાન વિસ્તારની છે. મંગળવારે પોલીસે કેસ નોંધી તેની કાર્યવાહી શરૂ કરી હતી.
શારીરિક અને માનસિક ઉત્પીડન :બેંગ્લોરનો નિશાંત દેવરાજન કલ્લૂલાથીલ, ઈન્કમ ટેક્સ વિભાગમાં સહઆયુક્ત છે. આ વિભાગમાં સહયુક્તની જગ્યા પર જ કાર્યરત યુવતી સાથે તેના લગભગ સાત મહિના પહેલા 6 ફેબ્રુઆરી 2012માં પુણેમાં લગ્ન થયાં હતાં. બંને બેંગ્લોરમાં જ સ્થાયી છે.
આરોપ છે કે લગ્નના કેટલાક દિવસો બાદ નિશાંત તેની માતા રમા અને રૂપા હેરીશને દહેજને દહેજ માટે શારીરિક અને માનસિક રૂપથી પીડાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. તેના પર લગ્નમાં મળેલા લાખો રૂપિયાના દહેજનો પણ આરોપ લગાવાયો છે.






